"આમ તો એકલા જ ચાલતા હતા પણ અચાનક મળી આવીયા તમે...
આમ તો એકલા જ ચાલતા હતા પણ અચાનક મળી આવીયા તમે...
મળીયા જો તમે તો મુસાફિર થયા અમે
માળીયા જો તમે તો મુસાફિર થયા અમે
સાથે ચાલતા ચાલતા ખ્યાલ આવીયો કે તમે તો હતા જ નહીં અમારી સાથે અને અમે તો આભાસ લઈ ચાલતા રહિયા
વાત કરવી તી ઘણી ને બે શબ્દ પણ ન બોલી શક્યા
વાત કરવી તી ઘણી ને બે શબ્દ પણ ન બોલી શક્યા
આભાસ અને અનુભવ બને અલગ થયા અમારા સ્વ્પ્ન પણ ઉઘાડ થયા..
આમ તો એકલા જ ચાલતા હતા પણ અચાનક મળી આવીયા તમે...
આમ તો એકલા જ ચાલતા હતા પણ અચાનક મળી આવીયા તમે...