એના 👰🏻 હાથે 🤞 બનાવેલી ચા ☕ પીધા પછી ❣️
મેં 🤵🏻 એને 👰🏻 કીધું, ❣️
તું 👰🏻 ચા ☕ ઘણી કડક 👌 બનાવે છે...❣️
અચાનક એ 👰🏻 મારી 🤵🏻 બાજુમાં 😍 બેસી ગઈ ❣️
અને મારી 🤵🏻 નજીક 😍 આવી મારા 🤵🏻 હોઠ પર ❣️
એના 👰🏻હોઠ 💋 મૂકી દીધા, ❣️
અને પછી 💗 મને 🤵🏻 પૂછ્યું, ❣️
હવે કે, હું 👰🏻 વધારે કડક 👌 છું કે મારા હાથે 🤞
બનેલી આ ચા ☕?
જવાબ 😍 આપવાને બદલે મેં હસીને 😊 પૂછ્યું, ❣️
કોફી ☕ બનાવતા 🙊 આવડે છે ? ❣️
# Naval