Gujarati Quote in Whatsapp-Status by Nish

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની PhD by Nish

5. પ્રેમ એટલે સંગાથ...

જ્યાં પણ એકલા જાઓ, ને એના સંગાથ ની કમી લાગે એ પ્રેમ.

ખરાબ ક્ષણો પણ જેની સંગાથે યાદો લાગે એ પ્રેમ.

વાળ ખરી પડે દાંત વગર ની સ્માઇલ થઈ જાય તોય એનો હાથ પકડી ને સંગાથે ચાલવાનું મન થાય એ પ્રેમ.

*રેહવા કે ફરવા ની મજા તો ઘણાં ની સંગાથે આવે.. પણ જીવવા ની મજા જેની સંગાથે આવે એ પ્રેમ.


#nish
#premniphd

સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...

Gujarati Whatsapp-Status by Nish : 111335300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now