આવ્યો છે હવે તારો વારો .બહુ લીધા જખમ ,
કોઈ સમજે ના સમજે , તું પોતે પોતાની જાત ને જ સમજી ગઈ .
નારી તું બધા પર છે ભારી ' થઈ ગયું છે હવે સાબિત .
આપવામા આવતા હતા બે , ત્રણ ઉદાહારણ બસ આજ સુધી .પી ટી ઉષા અને મધર ટેરેસા , કલ્પના ચાવલા હવે પાર નથી તારા નામો નો !
કંઈ ના ખબર પડે તને ? જે કેતા હતા એ પણ જોતા રહી ગયા .નવી ટેકનોલોજી ને સમજવા ની સાથે સાથે હવે ખભે થી ખભા મિલાવતા થઈ ગયા .
જીજ્ઞાશા પટેલ