અંદર ખાને ખબર છે અન્તર ને કોઈ તો છે જે ચાહે છે મને ! !
ભલે દુનિયા ને મારી વાતો સમજાતી નથી પણ કોઈ તો છે જે સમજે છે મને .
દુનિયા ને લાગતી મરી બકબક એ જ' ' બકબક ' ' કોઈ ને ગમે છે .
કહે છે બધા કે આ હવે ક્યારે ચુપ રહેશે ? જયારે કોઈ છે જે મારી ચુપકીથી ડરે છે .
જીજ્ઞાશા