પ્રેમ ની PhD by Nish
4. પ્રેમ એટલે મતભેદો નું નિવારણ ...
પ્રેમ ક્યારેય સંપૂર્ણ નથી હોતો, એક પછી એક મતભેદ દૂર કરી ને જ પ્રેમ ની ઊંચાઈ ઓ હાંસિલ થાય છે.*
* પ્રેમ માં મતભેદો (Difference of opinion) હોય તો ચાલે, મનભેદો (Discrimination) નાં હોવાં જોઈએ.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...