જિંદગી એક વૃક્ષ છે
🌍ઈશ્વર એ જમીન સમાન છે
🙏ઈશ્વર ની ભક્તિ એ જમીન સાથે નું જોડાણ છે
🌾એના વગર વૃક્ષ નું કોઈ અસ્તિત્વ નથી.
👪માં બાપ એ મૂળિયાં સમાન છે
⛅જે વૃક્ષ ને આબોહવા પુરી પાડનાર
🌧સંસ્કાર એ સિંચાઈ સમાન છે
🌳જેના વગર ઘટાદાર બનવું અશક્ય છે
🌱પરિવાર ના સભ્યો એ ડાળીઓ સમાન છે
🌿જેના સહકાર વિના વિકાસ શક્ય નથી
🍂મિત્રો એ પાંદડા સમાન છે
🌴જેના વગર વૃક્ષ ની શોભા નકામી છે
☀અનુભવ એ પોતાના માં ગ્રહણ કરેલ પ્રકાશ સમાન છે
🍎સફળતા એ તમામ ના સહયોગ થી ઉપજેલ ફળ છે
💐પવન ના જોર સામે સંઘર્ષ કરી ટકી રહેવું એજ જીવન છે
આવા કેટલાય વૃક્ષો નું મિલન એ વન છે
જે એક સારા સમાજ સમાન છે
અને એક સારો સમાજ એ મારા માટે એક બ્રહ્માંડ સમાન છે
જો તમે વૃક્ષ છો તમે પણ બ્રહ્માંડ છો..
માટે ખુશ રહો સદાય ને માટે..
◆બસ આતો મારા મતે.
■ નિકેત
#matrubharti
#gujaratiquote
#quotes