પ્રેમ ની PhD by Nish
3. પ્રેમ એટલે મિત્રતા ...
જ્યાં સુધી એક બીજા નાં સારાં મિત્રો નાં બની શકો, ત્યાં સુધી પ્રેમ થવો અશક્ય છે. અને મિત્રભાવ જ એક એવું ઈંધણ છે જે પ્રેમ ની જ્વાળા સતત પ્રજ્વલિત રાખી શકે છે.
Ps: જ્યાં પ્રેમ માં મિત્રતા ના હોય એ ફક્ત દેખાવ હોય કાં તો કોઈ સ્પેશિયલ જરૂરત.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...