પ્રેમ ની PhD by Nish
2. પ્રેમ એટલે વિશ્વાસ...
પ્રેમ માં જ્યાં possessiveness વાત આવે તો સમજવું વિશ્વાસ હજી કાચો છે. *
* પ્રેમ માં possessiveness જેવું કાંઈ નથી હોતું એ શંકા હોય છે.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...