એક નાના છોકરાના હાથમાં ફોન હતો એમાં એટલી મસ્ત, મીઠી મીઠી ઘંટડીઓ રણકી ઉઠી...
થયું કે આ ઘંટડીઓના અવાજને હું ઓળખું છું, બહુ વાર મેં આ અવાજ સાંભળ્યો છે, એ મને ગમે છે... દિમાગ પર થોડું જોર લગાવ્યું કે તરત યાદ આવ્યું... આ તો કેન્ડી ક્રશની ટ્યુંન છે!
કેન્ડી ક્રશ, ટેમ્પલ રન, બબલ શૂટર, ચેસ... આટલી ગેમ્સની એક વખતે હું બંધાણી થઈ ગયેલી...ભલું થજો તે આ ફેસબુક આવ્યું અને બાકીનું બધું છૂટી ગયું...🤣😝🤣😂