Gujarati Quote in Whatsapp-Status by Haresh Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌾 વસંતપંચમીની શુભકામના 🌱

વસંત વૈભવ એટલે સૃષ્ટિનું યૌવન
ને યોવન એ જીવનની વસંત
વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. 🌳
વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ.
વસંત એટલે તરુવરોનો શણગાર. 🌲

વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું ☘️ આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી
મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી
છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંયે 🌱
સાથે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. 🌿

માઁ સરસ્વતીમાં ની કૃપા સાથે આપણા સૌના જીવનમાં પ્રેમ, સ્નેહ, મૈત્રી, ક્ષમા અને ધર્મ રૂપી વસંત ખીલે........ એ જ મંગલભાવ સાથે સૌને વસંતપંચમીની શુભેચ્છાઓ. 🙏 🍀 🙏

Gujarati Whatsapp-Status by Haresh Shah : 111332880
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now