Gujarati Quote in Quotes by Saroj Bhagat

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

- [ ] હૈ મારી વાડીનું નાજુક નમણું ફૂલ
તું છે ઈશ્વર સર્જિત નાજુક નમણું ફૂલ
તારી રક્ષા માટે કાંટા નું પણ સર્જન એને કર્યું તારું સર્જન પણ એજ ખુદાએ કર્યુ જેને મને અને આ જગતનું સર્જન કર્યું
એ નાતે તારી અને મારી વચ્ચે ભલે ખૂનનો રીસ્તો નથી પરંતુ લાગણીનો રીસ્તો તો છે જ પરંતુ સવાર્થમાં અંધ ઇન્સાન એ પણ ભુલીજાય છે કે તને પણ મનચાહી જિંદગી જીવવાનો અધિકાર છે
ભગવાનના શ્રિ ચરણોમાં તારું સમર્પણ
એક ઊત્તમ જીવન છે તો બીજું ઇન્સાનની અંતિમ યાત્રામાં એના સહયાત્રી બનવામાં જીવનનું સાર્થક્ય છે
પરંતુ સ્વાર્થમાં અંધ ઇન્સાન એમજ સમજેંકે ઈશ્વર સર્જિત હરેક ચીજ એના ઉપયોગ માટેજ છે એની મરજી પડે તોડીને એના માથાની શોભા વધારે કે તોરણ બનવી ઘરનું દ્વારે


સજાવે અંતે તું સુકાઈજાય તો રસ્તામા એમજ ફેંકી દે છે પછી ભલે તુ કોઈના પગ તળે કચડાતુ કે
કચરા ભેગો થાતુ તારીનજાકત ની કે તારીમહકની સુ કોઈ કિમતજ નહિ??? હે ખુદા હુ ના સહી તુ તો સક્ષમ છે એની જિંદગીની રક્ષા કરવા, કરી શકીશ??? એને એની જિંદગી જીવવાનો અધિકાર અપાવી શકીશ????

Gujarati Quotes by Saroj Bhagat : 111332582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now