આપણું નસીબ ફકત આપણા અને આપણા જ હાથ માં છે. આપણું નસીબ નથી હસ્તરેખા માં કે નથી દૂર બેઠેલા ગ્રહો ના હાથ માં......
મતલબ.. "જીવન માં જે આપણી પાસે છે એના તરફ એટલે પોઝિટિવ જોવા તરફ શરૂ કરી તો નસીબ સારું લાગશે. "
"અને જે નથી એટલે નૅગેટિવ તરફ જોવાનું શરુ કરી તો આપણું નસીબ ખરાબ લાગશે."
** ખેલ નસીબ નો નથી..
ખેલ દ્રષ્ટિ નો છે.. **