Gujarati Quote in Blog by daya sakariya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વગડો વાયરાને'ય કોરી ખાય, અહી વાદળિયુંય વરસીને વહી જાય.
ઘણી નદીયું મધ મીઠી છે ઘણી દરીયા ને મળીનેય  મીઠી રહી જાય.
ઘણી વખત વખતનું કામ વખત કરેને વખતેય વિપતવાત રહી જાય.
ઘણાં ઘા જખમ કરે ઊંડા ને છીછરાં તોય સીધાં લીસોટા કરી જાય.

Gujarati Blog by daya sakariya : 111332241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now