મસ્ત નૈનોમાં મોહાતા મારી
નજર ને શું ભાળતા,
મીઢી બોલીનાં ઘા ને તલવાર
સમજી સૌ ભાગતા,
લાગણીના સબંધો બનાવતા
સહનશીલતા નાવે માનતા,
પળભરના સાથમાં આખી
જીંદગી વિખુટા કરાવતા,
હૈયામાં હતી મ્રૂગની કસ્તુરી રૂપી
પતંગીયાની પાંખો રાખી ગગનમાં વિહરી,
માર્ગનાં પથ્થરો કરતા તલ
જેવી કાકરી નળી ગઈ,
છલકાતા રૂપમાં દિલ
ઝાંખુ પાળી ગઈ,
જીવન બનાવવામાં જીવન
ની જીત થઈ,
" શું કહો છો મને
નથી લાગણી તારામાં,
અરે! લાગણી સાથે
દોળમાં લાગણી પાછી
રહી ગઈ"