Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો સ્વપ્નમાં દેખાય આ એક વસ્તુ તો ધન લાભથી ખુલશે તમારી કિસ્મત

સ્વપ્ન જોવાથી મનુષ્યને આવનારા સમયમાં સારો સંકેત મળે છે. સ્વપ્નમાં કુવો દેખાવાથી નજીકના ભવિષ્યમાં ખુબ જ શુભ સંકેતનો ઇશારો કરે છે. સ્વપ્નથી મળનારા સંકેતોથી વ્યક્તિને આ વાતનુ અનુમાન આવી જાય છે કે આવનારો સમય કેવો હશે. ત્યારે શાસ્ત્ર મુજબ આ સ્વપ્ન નજરમાં આવવાથી વ્યક્તિના નજીકના ભવિષ્યમાં સારો લાભ થઇ શકે છે.

સ્વપ્નમાં કુવો દેખાવો

સ્વપ્નમાં કુવા દેખાવો એક અત્યંત ચિંતાજનક વિષય છે. સ્વપ્નમાં કુવો નજર આવવાથી ભવિષ્યમાં મળનારા માન-સન્માનનો વધુ ઇશારો કરે છે. જો તમને પાણીથી ભરેલો કુવો દેખાય તો આ ધન લાભનો સંકેત પણ માનવામાં આવે છે.

રાવણ સંહિતાના મુજબ આવા સ્વપ્ન જમીનમાં દબાયેલી ધનની નિશાની પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કુંડલીમાં અચાનક ધન પ્રાપ્તિનો યોગ છે. સાથે જ આ સ્વપ્ન પણ આવે તો વ્યક્તિના નજીકના ભવિષ્યમાં ખેતી અથવા જમીનમાં દબાયેલું ધન મળી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111331453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now