Gujarati Quote in Motivational by Ronik

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કોળીયો પેટ સુધી પહોચાડવા
માટે ઈશ્ર્વરે કેવી અદુભૂત
વ્યવસ્થા કરી છે...!

ગરમ હોય તો હાથ કહે..
કઠણ હોય તો દાંત,
કડવુ કે તીખુ હોય તો જીભ જાણ કરે
અને વાસી હોય તો નાક ને
ખબર પડી જાય...

ખાલી હક્ક નુ છે કે હરામ નુ
ઈ તમારે પોતાને નક્કી કરવાનુ છે....


Ronik patel

Gujarati Motivational by Ronik : 111331331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now