લજ્જા
ધર્મ વિરુદ્ધ શીલ વિરુદ્ધ અને સમાજની પવિત્ર પ્રાથ ઓની વિરુદ્ધ કંઈ પણ કરવામાં સંકોચ અને પુરુષ સમાજના સંસગ્રથી બચવા માટે થતો દ્રષ્ટિ સંકોચ અંગ સંકોચ અને વાણી સંકોચનું નામ લજ્જા - લાજ - શરમ છે. લજ્જા નારી નું ભૂષણ છે અને તે શિલભરી (ચારિત્ર્ય શુદ્ધ) આંખોમાં રહે છે. બીમાર તેમજ વડીલો ની સેવામાં તથા કર્તવ્ય પાલન માં લજ્જના નામે તત્પર તૈયાર ન થવું તે લજ્જા નો દુરુપયોગ તેમજ મૂર્ખતા છે. સાથે જ કોઈ પણ જાત ના વાંધા વગર પુરુષ સંસર્ગ માં નિઃસંકોચ આ વન javan લજ્જા નો નીરનકુશ નાશ છે જે નારી ના શીલ ના માટે અત્યંત ઘાતક છે.
પાગલ