Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Palmistry About The Eleven Moles In Hand Which Reveal The Nature Of A Person

તમારી હથેળીમાં પણ તલ છે? તો જાણો શુભ-અશુભ સંકેત+ભવિષ્યવાણી

હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે હથેળીની રેખાઓ બનતી રહે છે અને સમયાંતરે કેટલીક રેખાઓ ભૂસાતી જાય છે, ક્યારેક-ક્યારેક તેમાં કાળા તલ પણ બનતાં જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે. અહીં જાણો હથેળીના તલ અને તેમના ફળ સાથે જોડાયેલી વાતો...

ધ્યાન રાખો પુરૂષના ડાબા હાથ અને સ્ત્રીઓના ડાબા હાથનો અભ્યાસ વિશેષ રૂપે કરવામાં આવે છે. સાથે જ, અહીં જણાવેલ ફળ હથેળીના અન્ય શુભાશુભ યોગ સાથે બદલાય પણ શકે છે.

શુક્ર પર્વત - હથેળીના શુક્ર પર્વત પર તલ હોવાથી વ્યક્તિના વિચારોના પવિત્રતા દુર થઈ શકે છે

ચંદ્ર પર્વત- જેમની હથેળીમાં ચંદ્ર પર્વત પર તલ છે તેમણે પાણીથી સાવધાન રહેવુ તેમના લગ્નમાં મોડું થઈ શકે છે

ગુરુના પર્વત - જો ગુરૂની પર્વત પર તલ હોય તે તેમને લગ્નમાં પરેશાનીઓ આવશે કામમાં યોગ્ય સફળતા નહી મળે આકરી મહેનત કરાવશે

શનિ પર્વત- શનિ પર્વત પર કલ બોસ કે લગ્નમાં મોડું થાય છે અને લગ્ન જીવન સુખી તેમજ સંતોષજનક રહેતુજ નથી

સુર્ય પર્વત- સુર્ય પર્વત પર તલ હોય તો માન સન્માનમાટે શુભ રહેતું નથી વ્યક્તિએ સમાજમાં અપમાનને સામનો કરવો પડે છે

બુધ પર્વત - જેમની હથેળીમાં બુધ પર્વત ઉપર ચલ હોય તેમને અચાનક નુકશાન પોહંચે છ્ આ પર્વત સૌથી નાની આંગળી નીચે હોય છે

જીવનરેખા - આ રેખા પર તલ હોય સ્વાસ્થ્ય માટે શુભ મનાતું નથી આ રેખા પર તેલ હોયતો ગંભીર રોગ થઈ શકે છે

મસ્તિક રેખા - હથેળી મા મસ્તિક રેખા પર તલ હોય ત તેવી વ્યક્તિ ને માખી સાથે જોડાયેલ બિમારી નો સામનો કરવો પડી શકે છે

હદય રેખા- હદય રેખા પર તલ સ્વાસ્થ્ય માચે સારું માનવામા આવતું નથી આમા હદય સંબંધી પરેશાની આવી શકે છે

ભાગ્ય રેખા - આ રેખા પર તલ હોંસ તેને ભાગ્યનો સાથ મળતો નથી આ સ્થિતિમાં સફળતા માચે આકરી મહેનત કરવી પડે છે

લગ્ન રેખા - આ રેખા પર તલ હોય તો લગ્ન મોડું થઈ શકે છે લગ્નજીવન પરેશાની વાળુ હોય છે

આ બાબતો નક્કી કરતા પહેલા હથેળીની અન્ય રેખાનો હાથના ફોરમેશન નો ઝીણવટથી અભ્યાસ કરવો લેખ જનરલ છે ખોટા વહેમ મા પડતા નહી

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111330741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now