તું જો કહે ને, હું કરું, તો મારી ખુમારી નું શું.?
વિશ્વાસ તો ખુદા ખુદ થી પણ વધારે છે તારા પર,
પણ ક્યાંક મારી મેહનત વધે, તો તારા એ નસીબ નું શુ..?
તારી કલ્પના તો હું શબ્દો માં શી કરું..??
ક્યાંક મારી દ્રષ્ટિ થી જો તું આ ભીડ માં મળે,
તો તારી એ બનાવેલી મૂર્તિ નું શુ..??