Gujarati Quote in Religious by પ્રેમ નો જોકર

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ મને એક વિચાર આવ્યો તમારા સાથે શેર કરું શું
દુનિયા માં પેલો માણસ જન્મો ઇ વિજ્ઞાન ની દ્રષ્ટિ એ આફ્રિકા ના જંગલ માં માણવાનું ઉદભવ સ્થાન બરો બર
હવે મારી વિચાર કહું
કોઈ પણ મનુષ્ય જન્મ ત્યારે તે કોઈ કપડાં માં નથી હોતો પસી આપડે તેને નાના હોય ત્યારે નાના કપડાં પેરવી પશી થોડો મોટો થઈ અને સમજનો થાય એટલે તેને મનગમતા કપડાં પેહરે પૂરા શરીને ઢાકે પશી વુર્ધ થાય ત્યારે પાશો તે ટૂંકા કપડાં માં આવી જાય લેંઘો પરે ગામડા માં ધોતી પરે છેલ્લે કપડાં વગર જાય બરો બર જયારે પેલો માનવ કપડાં નહતો પેરતો પશી શરીરે પતા બાંધતો થયો પસી તે પૂરા કપડાં પરટો થયો હવે કપડાં ટૂંકાવવા લાગો સે
મારા વિચાર મુજબ હવે માનવ જીવન નો અંત આવ્યો છે નવી દુનિયા નું સર્જન થશે
કોઈ મન માં ની લેતા મને એક વિચાર આવ્યો એટલે કહુશું
,,,,,પાગલ.
રોહિત મકવાણા

Gujarati Religious by પ્રેમ નો જોકર : 111328265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now