જાદુ ના વાત મા છે
જાદુ ના રાત મા છે
યાદ તને આવે છેને
હિચકી માને આવે છે
સપનું તુ જોવે છેને ને
જાગી હું જાઉં છું ત્યારે
હાથ નથી મળતો તારો
ને સાથ નથી મળતો તારો
હે સખી રંજ છે મને
તુ મળતી નથી શાને
વાતો તો બહુ કરે છે
પણ જડતી નથી ક્યારે..
લી. રુદ્ર રાજ સિંહ