*વ્હાલી દ્રિશ્વી *
🌹🌹🌹🌹🌹🌹🌹
આ ઝરમર વરસતા મેહુલા જેવી
નિષા ને પાર્થ ના અંતરની હેલી,
ચારેકોર આનંદની હેલી રેલાવતી
આંખનો તારો અમારી લાડલી *દ્રિશ્વી*
લીલીછમ્મ બાગની ક્યારીઓ જેવી
તારા નિર્મળ હાસ્યથી મહેંકે આ જોષી કુટુંબ,
આવી જીવનમાં સૌને જોડતી કડી બનીને
તને ફરી ફરી ને વ્હાલ થી નવાજીઈએ.
વહે અવિરત વહેણ આ નેહના
બંધાઈ ના કદી બાંધ ઓ *દ્રિશ્વી*,
જીવનભર સલામત રહે એ દિલથી દુવા દઈએ
બે કૂળમાં સૌથી *વ્હાલી લાડલી*.
દાદા,દાદીને સંસારમાં તારી માયા નિરાલી, મોટા દાદાની આંખનો તારો
ફોઈ કહે તને, તું કાર્બન કોપી મારી *લાડલી*,
ના મળત સાથ સંગાથ જો તારો તો માસા માસીને,
જાણીતી કેઙીએ પણ ખોવાત,
તારી કાલીઘેલી બોલીમાં ભુલતા નીનુંમામા આ દુનિયા સારી...
ભાવના ભટ્ટ અમદાવાદ...