Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Vastu Tips Related To Purchasing In Daily Life For Home

કયા દિવસે શું ખરીદવું હોય છે અશુભ? આટલું ધ્યાન રાખો બચી જશો નુકસાન થી

જ્યોતિષ અને વાસ્તુમાં દરેક દિવસનો સંબંધ કોઈને કોઈ વિશેષ ભગવાન કે ગ્રહ સાથે હોય છે. જેના આધારે તે દિવસે કરવામાં આવતા કામ ઉપર પણ અસર રહેતી હોય છે. કયા દિવસે કયો સામાન ખરીદવો અશુભ સાબિત થતો હોય અને કયા કયા દિવસે જે-તે સામાન ખરીદવો શુભ માનવામાં આવે છે, આ વાતની જાણકારી બધાને હોવી જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખીને વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો તે સામાન શુભ ફળ પ્રદાન કરે છે સાથે જ તે વસ્તુ ઘરમાં અનેક પ્રકારે લાભ આપતું રહે છે.

કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ધ્યાન રાખો, કયો વાર છે તો નહી થાય નુકશાન અને લાંબા સમય સુધી મળતા રહેશો ફાયદા

રવીવાર

શુ ખરીદવુ - લાલ વસ્તુઓ ઘંઉ પર્સ દવાઓ કાતર આંખને લગતો સામાન તેમજ અગ્નિ સાથે સંબંધિત સામાન

શુ ન ખરીદવુ - લોખંડનો સામાન ફરનીચર હાર્ડવેરનો સામાન ગાર્ડમીગનો સામાન ઘર બનાવવાનો સામાન તેમજ વાહનોનો લગતો સામાન

સોમવાર

શુ ખરીદવુ- ચોખા વાસણ દવાઓ દુધની બનેલા મીઠાઈ ડેરી પ્રોડકટસ એક્વેરિયમ

શુ ન ખરીદવુ- નોટબુક પુસ્તકો અનાજ કળામાં ઉપયોગમાં આવતી વસ્તુઓનો સામાન સંગીતનો સામાન રમત ગમતના સાધનો મોટર કે કોમ્પુટર

મંગળવાર

શુ ખરીદવુ- મિલકત રસોડાનો સામાન લાલરંગની વસ્તુ લાલ અનાજ કોઈ પણ પ્રકારના શસ્ત્રો જ્વલનશીલ વ્યક્તિ

શુ ન ખરીદવુ - પર્સ કે તિજોરી સજાવટની વસ્તુ જુતા લોખંડનો સામાન ફરનીચર મોબાઈલ

બુધવાર

શુ ખરીદવુ- સ્ટેશનરી કળાકામ મા આવતી વસ્તુઓનો સામાન સહીત રમત ગમતના સાધનો ગાડી ઘર શણગારનો સામાન

શુ ન ખરીદવુ- વાસણો ચોખા દવાઓ જ્વલનશીલ વસ્તુઓ એક્વેરિયમ

ગુરુવાર

શુ ખરીદવુ- કોઈ પણ પ્રકારનો વિધ્યુત સામાન મિલકત ફરનીચર કપડા પુજા પાઠનો સામાન

શુ ન ખરીદવુ

ચશ્મા કે આંખો સાથે સત્રબધિત વસ્તુઓ ઁધારદાર વસ્તુ વાસણ પાણી સાથે સંકળાયેલ કોઈ શો પીસ

શુક્રવાર

શુ ખરીદવુ- તિજોરી પર્સ કપડા ઘર દુકાનના શણગારની વસ્તુઓ જુતા ચંપલ સૌંદર્ય સંબંધી વસ્તુઓ

શુ ન ખરીદવુ - મિલકત રસોડા અને વિધ્યુત વે સામાન કોઈ પણ પ્રકારનું વહાન પુજા-પાઠનો સામાન

શનિવાર

શુખરીદવુ - મશીન ઓજાર ફરનીચર હાર્ડવેરને સામાન ગાર્ડનીંગનો સામાન વાહનોની સામગ્રી કોલીન પડદા

શુ ન ખરીદવુ- અનાજકે મસાલા પર્સ કે તિજોરી ઁધારદાર વસ્તુઓ રસોડાને લગતો સામાન લાલરંગની વસ્તુ ઓ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111327623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now