These Qualities Are Not Good For Ladies And For Their Married
યુવતીઓના આવા લક્ષણ લગ્નજીવન માટે હોય છે અશુભ, આવે છે દુઃખને દરિદ્રતા
પૌરાણિક ગ્રંથોમાં યુવતીઓના કેટલાક શુભ-અશુભ લક્ષણ જણાવવામાં આવ્યા છે જે તેમના જીવન અને પરિવાર ઉપર શુભ-અશુભ પ્રભાવ નાંખે છે. અહીં અમે જણાવી રહ્યા છીએ યુવતીઓના એવા લક્ષણ જે તેમના લગ્નજીવન માટે શુભ માનવામાં આવતા નથી. તો જાણો લક્ષણો આ પુરાણોક્ત છે
જે યુવતીનો સેંથો સીધો હોય તે શુભ ગણાય છે વાંકો ચુંકો સેંથે લગ્નજીવનમા વિયોગનો સંકેત મનાય છે
જે યુવતિ એડી ઉઠાવી ( ચાંપલી ચાલ ) ચાલે છ્ તેનું જીવન સંઘર્ષપુર્ણ હોય
છે તેમ વ્યવહારના કારણ પિયર અને સાસરી બનેવી બદનામી થાય છે
જે યુવતીને દિવસે સુવાની ટોલ હોય તેની સાથે લગ્ન કરવાથી લગ્નજીવનમા વિવાદ અને આર્થિક પરેશાની આવે છે
જે યુવતી સોમવારે વાળ ધોતી હોય તેના પતિને નુકશાન થાય છ્ આ કારણથી યુવતીઓએ સોમવારે વાળ ન ધોવા
જે યુવતી સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન ન રાખતી હોય તેમા લગ્ન જીવન અને પૈસાના સુખમાં રમી આવે છે
જે યુવતીની પગની આંગળીઓ વધુ લાંબી હોય છે તેના લગ્નજીવનમા કષ્ટ આવે છે
જે યુવતિના શરીર પર બહુજ રુવાંટી હોય તેના જીવનમાં ઘણી મુશ્કેલી આવે છે તેને લગ્નજીવનમા દુખ મળે છે