🍁ચલ ને ફરી થી પ્રેમ માં પડીયે🍁
તે વર્ષો માં પાછા જઇએ અને ત્યાં વિતેલી દરેક ક્ષણ ને ફરીથી વાગોળીયે.😘
જેમ અજાણ્યા થયીને મળ્યા હતા એમ પાછા અજાણ્યા થયી જઇયે.🙂
ફેસબુક માં ફરી થી લોગીન થયીએ. ફરી થી એકબીજા ને હાય હેલ્લો કહીયે. ફરી થી નામ સિટી અને એડરેસ પુછીયે. ફરી થી એકબીજા ની હોબી પુછીએ.😍
ફેવરિટ જમવાનુ
ફેવરિટ કલર
ફેવરિટ મુવી
ફેવરિટ સોંગ
ફેવરિટ હિરો હિરોઈન પુછીયે😘
રોજ સવારે ગુડ મોરનીંગ થી લઇને ગુડ નાઇટ સુધી ઓનલાઇન રહી ને વાતો કરીએ.☺
અાજે નાસ્તા માં આ હતુ તો બપોરે જમવા માં આ હતુ. અાજે ફ્રેન્ડ સાથે સાંજે પાણીપુરી ખાધી તો રાતે જમવા માં આ હતુ આ બધુ જ ફરી થી કહીએ.😊
તુ ખાલી ચા પીવુ અને હુ કોફી.
તને પિંક કલર ગમે અને મને બ્લેક.
તને અરીજીત ગમે તો મને આતીફ અને આવુ અનેક..... ફરી થી એકબીજા ને કહીયે.😌
તારો આ પિક સરસ છે પ્રોફાઇલ પિક બનાય ને. આ ફ્રેન્ડ કોણ છે એની સાથે કોમેન્ટ મા બહુ વાતો ના કર. એવી ઇર્ષા સાથે ચલ ને ફરી થી પ્રેમ માં પડીયે.😛
હુ ટેરેશ પર થી કોલ કરતો અને તુ ગેલેરી માંથી. મારા "બોલ ને" ના બદલા માં તારુ "ના તુજ બોલ" કેહવુ અને તારા "હમમ" ના બદલા માં મારૂ "હમમ ટુ" કેહવુ. 🤓
કઝીન ના લગ્ન માં પીન્ક સાડી માં તારો પીક જોયી ને મારુ "માય પ્રિન્સેસ" કહેતા તારુ શરમાય જવુ અને પછી આપણી સગાઇ માં હુ આમ પેહરીશ તુ આ પહેરજે અને હુ આમ કરીશ તુ આમ કરજે એવુ ફરીથી કહીએ.🥳
🍁ચલ ને ફરી થી પ્રેમ માં પડીયે🍁