કાન.....
ભગવો કર્યો ધારણ તે
નથી ભગવો રંગ તારો
હું છાંટું જે પણ રંગ
થાસે હવે એ રંગ તારો
મીરાં.....
ઓઢું જો રંગીન ચુંદડી
તો રંગબેરંગી હોય
ઓઢું હું કાળો કામળો
દાગ ના લાગે દુજો કોઈ....🙏
કાન.....
રંગીન ઓઢાડીસ ચૂંદડી તને
ભલે ને હોય એ રંગબેરંગી
કાળો કામળો નય ઓઢવા દઉં
દાગ નય લાગવા દઉં એની ખાત્રી..
મીરાં.....
???????????????????