મળે નહી લખવા શબ્દો તારી આ યાદ ના
એટલે ઘુંટી ઘુંટી ને સ્મરણુ છુ તારી યાદ ને...
લખવા બેસુ જો ગઝલ તો શબ્દો પણ મળે તારી યાદ માં
અરમાનો સજાવ્યાતા અંતે મે તારી યાદ માં...
આખોં બંધ કરી વીહરતી તારી આ યાદ માં
શબ્દો ના અર્થ અને પળે પળ તારી આ યાદ માં...
સમય ને પણ બનાવી લઉ ગુલામ તારી યાદ માં
પણ હકીકત બની કેમ ન આવતા મારી રાહ માં...