Gujarati Quote in Shayri by Nayna

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાજળ ઘેરા નયનો એ જોયા સપના ઘણા છે, રોજ નવું શીખવાના દિલ માં ઉમળકા ઘણા છે, અધીરું છે મન મુક્ત પણે ઉડવા ઈચ્છઓ ના આકાશ માં પણ જીવન માં હજુ ફરજ રૂપી બંધન ઘણા છે ચાહું હું મારું નામ બનાવા દુનિયા માં પણ મંજિલ સુંધી પહોંચવા માં નડતર ઘણા છે.

Gujarati Shayri by Nayna : 111327119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now