*હસુ છુઃ*
*હસાવું છુઃ*
*હસવાની મારી ટેવ છેઃ*
*પ્રેમ થી પૂછું છું*
*તબિયત પાણી કેમ છેઃ*
*કેટલા અણમોલ છે.*
*આ આપણા સબંધ......*
*સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના*
*છતાં બધા આપણા જ લાગે છે.*
*હું તમારો સબંધી છું એ મારૂ ભાગ્ય છે.*
*પણ તમે બધા મારા સબંધી છો.*
*એ મારૂ સૌભાગ્ય છે..........*Pagal...
*🍁શુભ સવાર 🍁*
*🍃જય શ્રી ક્રિષ્ના🍂*