Gujarati Quote in Thought by Chavda Divyang

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણી લાગણી ને કલમ નું રુપ આપી,
દિલ ની ભાવના છાપી છે,
આ દુનિયા માં આપણુ કોણ...!?
સરવાળો અને બાદબાકી ની સંખ્યા મે જાચી છે,
દર વખતે ભુલ મારી હોય કે એમની..
સંબંધ રાખવા માફી મે માંગી છે,
કાશ કોઈ એવું કહી દે,
શબ્દો કયાંથી લાવો છો તમે,
ત્યારે કહીએ હરેક માયલા ની વેદના ને...
મે કલમ બનાવી નાખી છે...

લી.દિવ્યાંગ ચાવડા

Gujarati Thought by Chavda Divyang : 111325305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now