Gujarati Quote in Poem by Mayur Prajapati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Very Nice Poem in Gujarati.....

મળ્યું એ '_માણવા_'ની પણ મઝા છે,
ના મળ્યું એ '_ચાહવા_'ની પણ મઝા છે !!

એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ _શિक्षક_ શિખવાડી ગયા...........પણ,

'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ _જીંદગી_ શિખવાડી ગઈ !

કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ _ગમી_ જાય ને..ગમતાં માણસ જ _રમત_ રમી જાય !

ઘણા લોકો માટે હુ "સારો" નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે "ખારો" નથી હોતો..?🙏🏻🙏🏻

Gujarati Poem by Mayur Prajapati : 111325228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now