Gujarati Quote in Whatsapp-Status by Saurabh Kadiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના કોઈના જવાનું દુઃખ, ના કોઇના આવાનો અહેસાસ
બધું જ શુન્ય અને બધું જ સર્વ
કંઈ નથી તો ક્યાંક કંઈક છે ખાસ
સ્મરણોના પૃષ્ઠો પર હજીએ થાય છે કોઈનો આભાસ
પછી ખબર પડી નથી દુઃખ, ના આવાનો અહેસાસ
બસ હું ને સાથે મારો શ્વાસ

Gujarati Whatsapp-Status by Saurabh Kadiya : 111324789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now