Gujarati Quote in Thought by Dhara Modi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકબીજાથી છુટાં પડ્યા, એ પરિણામથી જેટલી તકલીફ નથી થતી એનાં કરતાં વધારે તકલીફ છૂટા પડવાની પ્રક્રિયાથી થતી હોય છે....
કોઈપણ સંબંધને કાયમને માટે પૂરો કરી દેવાનો નિર્ણય જે વ્યક્તિ લે છે, તે વ્યક્તિ માટે એ "ત્યાગ" છે અને જે વ્યક્તિ આ ચૂકાદો સાંભળે છે, એનાં માટે "હાર્ટબ્રેક"💔

Gujarati Thought by Dhara Modi : 111324459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now