એટલો વજનદાર છે તારી યાદોનો પતંગ,
નથી તો ઉડતો કે નથી તૂટતો.
જિંદગીનું પણ ઉત્તરાયણ જેવું છે સાહેબ, પવન સારો હોય તો પતંગ ગાંડો થઇ જાય અને પતંગ સારો હોય તો પવન ગાંડો થઇ જાય..
ઝાડ માં અટવાયેલા પતંગ ને જોઈ એમ થયું,
હવા માં ઉડેલી પાંખ વગર ની દરેક વસ્તુ ક્યાંક તો અટવાશે જ.