*પતંગ* ના ત્રણ *અક્ષર* એટલે:
*પ = પવિત્ર બનો.*
*તં = તંદુરસ્ત રહો.*
*ગ = ગગન જેવા વિશાળ બનો*
*આપણા હદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.*
*ઈર્શા, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.*
*ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે..*
*આપ સર્વેને મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છા*