https://youtu.be/xceafsbMCNg
મિત્રો
આપ જાણતા હશો કે ઉત્તરાયણ ના તહેવાર મા પતંગ નાં દોરા થિ ઘણા બધાં પક્ષીઓ ઘાયલ થાય છે તથા મૃત્યુ પામે છે
આથી આ બાબતે જાગૃતિ લાવવા મારા અને રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ દ્રારા એક short film તૈયાર કરવામાં આવી છે જેનું નામ છે
અમારો વાંક શુ? Save birds love nature
Please please please આ ફિલ્મ ને આપ જુઓ તથા વધું મા વધું લોકો સુધી પહોંચાડી આ પ્રકૃતિ સેવા મા મદદ કરશો એવી આશા સહ
અને જો ગમે તૌ ચેનલ ને shere તથા subcribe કરવા વિનંતિ
Please please please થોડો support કરવા વિનંતિ
#prit