*પતંગના ત્રણ અક્ષર એટલે.....*
*પ = પવિત્ર બનો.😇*
*તં = તંદુરસ્ત રહો.💪🏻*
*ગ = ગગન જેવા વિશાળ બનો.*
*........સંકુચિત ન બનો........*
*- આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.*🎐
*- ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.*✂
*- ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે...*
*🎐હેપ્પી ઉત્તરાયણ🎐*