*સ્નેહી શ્રી*
*પતંગના ત્રણ અક્ષર એટલે.....*
*પ* = પવિત્ર બનો.
*તં* = તંદુરસ્ત રહો.
*ગ* = ગગન જેવા વિશાળ બનો
*આપ આવા જ બનો તેવા આશાવાદ સાથે...*
*આજનાં પર્વ નિમિતે આપને શુભેચ્છા પાઠવું છું કે......*
*આપણા હ્રદય રૂપી આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો સદાય ખૂબ ઊંચે ઉડે..*
*અને ઇર્ષા, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગો વહેલાં કપાય*
*અને*
*તમે ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટો*
💐🙏💐