*પારસી જોક્સ*
લાસ્ટ નાઈટ ખૂબ દારુ પીધા પછી દોરાબ બાવો ચૂપકેથી પાર્ટી છોડીને બહાર આવી ગ્યો. પણ કાયદાથી ગભરુ અને ડ્રન્ક એન્ડ ડ્રાઈવ ગુનો છે તે જાણતો હોય પોતાની ગાડી ત્યાંજ છોડીને ટેક્સી પકડી.
પાર્ટીમાં તેને શોધતા એના મિત્રએ બેચેનીપૂર્વક તેને ફોન કર્યો ને પૂછ્યુ, 'તું ક્યાં છે બાવા ?”
દોરાબે જવાબ આપ્યો કે, 'જરીક વધારે પીવાય જવાથી તે ગારી તાં જ છોરી ટેક્સી પકરી ઘેર જવા નીકલી ગ્યો.'
મિત્ર : ગેલસપ્પા કોને ઘેર ગયો, પાર્ટી તો તારા ઘેર ઊતી... !!!😆😆😆😜😜😜😅