🌞🔹મકરસંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છા🔸🌞
આપના જીવનમાં પવન સમી સુખની લહેરો આવે અને આપનું જીવન પતંગ ની જેમ લાગણીઓના ગગનસાગરમાં ઉન્નતિ મેળવે તેવી શુભકામના,ક્યારેક જો પતંગ દુઃખનો ગુલાંટ મારે તો પ્રેમની ઢીલ દઈ ને વિશ્વાસની ખેંચથી પાછો પતંગ-દોર ના સાથને મજબૂત કરી લેજો...!!
➖કુમારપાલસિંહ રાણા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને ઉત્તરાયણ પર્વ ની હાર્દીક શુભેચ્છાઓ...🔶💐🔷