સ્ત્રી પોતાની આખી જિંદગી દરમિયાન ઘરના બધા સભ્યો વિશે જ વિચારે છે,
કે જ્યારે પિતા ના ઘરે હશે ત્યારે તેના અંતર્ગત...
કે જ્યારે પતિ ની સાથે હશે ત્યારે તેના અંતર્ગત...
વળી, પુત્ર ના જન્મ બાદ તેના અંતર્ગત...
પણ,જો પુત્રી ના જન્મ બાદ સ્ત્રી પોતાના અસ્તિત્વ અંતગર્ત વિચારવા ની શરૂઆત કરે છે... Save the girl child...
બિંદુ અનુરાગ
૧૪/૦૧/૧૯ ૧૨:૩૩