Gujarati Quote in Poem by Gita M Khunti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક...ફકીર.....

આમ રાત ને વહેચી ને ઊગતું પરભાત થઈ ગયો છું
કલમ ની સિયાહીં થી લખાયો એવો કે લકીર થઈ ગયો છું

વેચાતા હતા અહીં લાગણિયો ના ભાવ માં બનાવટી સબંધો
એને ખરીદતા ખરીદતા હું હું ના રહ્યો ફકીર થઈ ગયો છું

આભાસી આ ચિત્ર મેં જોયું હતું આકાશે કોક દિવસ
એમાં રંગ પૂરતા પૂરતા હું ખુદ બેરંગ થઈ ગયો છું

મારા ચહેરા ના પ્રતિબિંબ ને મેં જોયું હતું આયના મહી
એ તૂટેલ કાંચ ની કરચમાં વસતા ભાવ મહી ,હું ચકનાચૂર થઈ ગયો છું

©ગીતા એમ ખૂંટી

Gujarati Poem by Gita M Khunti : 111323222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now