પતંગના ત્રણ અક્ષર એટલે...
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો.
સંકુચિત ન બનો.
આપણા હૃદય-આકાશમાં કરૂણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમરૂપી પતંગો ચગાવ્વા જોઇએ.
ઇર્ષા, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ અને ક્રોધરૂપી પતંગોને કાપવા જોઇએ.
ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લુટવા જેવા છે.
Jay shree krishna🙏🏻💐 R. T.