Gujarati Quote in Blog by Ronik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભાવ* ,
*અભાવ* ને
*પ્રભાવ*
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો...*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો...* *કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*

Good morning...jsk...

Gujarati Blog by Ronik : 111323060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now