Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

For Get Money, Power And Prosperity Chant These Chamatkari Mantra

આ મંત્રોના જાપથી પ્રાપ્ત થાય છે ઈષ્ટ સિદ્ધિ, થાય છે સમસ્ત મનોકામના પૂર્ણ

દેવતાઓના મંત્રોમાં અપાર શક્તિ હોય છે. ધર્મ ગ્રંથો મુજબ શક્તિ, સફળતા અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઈષ્ટસિદ્ધિ જરૂરી છે, એટલે કે વ્યક્તિ જે દેવ શક્તિની પૂજા-અર્ચના કરતો હોય તે દેવતા સાથે જોડાયેલી શક્તિઓ, પ્રભાવ વગેરે તેને પ્રાપ્ત થાય.

ઈષ્ટસિદ્ધિમાં માતા ગાયત્રીનું ધ્યાન કરવું ખૂબ જ શુભ હોય છે. ગાયત્રી મંત્ર દ્વારા દેવશક્તિઓનું સ્મરણ થાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ દેવી-દેવતાઓના ચમત્કારી ગાયત્રી મંત્ર, તમારા જે ઈષ્ટદેવ હોય તેમના મંત્રનો જાપ કરવાથી ચમત્કારી ફળ પ્રાપ્ત થશે.

મુશ્કેલ કાર્યોમાં સફળતા માટે આવતા વિઘ્નો હટાવા માટે બુદ્દિ પ્રાપ્ત કરવા ગણેશ ગાયત્રી મંત્ર જાપ કરો

ૐ एकदंताय विदमहे वक्रतुण्डाय धीमही तन्नो गणेश प्रचोदयात ।

શત્રુઓનો કરાવવા સાહસી બનવા ભય દૂર કરવા પુરુષાર્થી બનવા નૃસિંહ ગાયત્રી ખુબ અસરકારક છે

ॐ उग्रनृसिहय विदमहे वज्रनखाय धिमहू तन्ने नृसिंह प्रचोदयात ।।

પાલન પોષણની ક્ષમતા અને યોગ્યતા ્ વૃદ્દિ કરવા અને દરેક રીતિ સમર્થ બનવી વિષ્ણુ ગાયત્રી મંત્ર નુ મહત્વ છે

मंत्र

नाराणाय विदमहे वासुदेवायैय धीमहि तेनो विष्णु प्रचोदयात ।।

લક્ષમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પૈસા પદ યશ અને સમસ્ત ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા શીઘ્ર પૂર્ણ થાય છે

ॐ महालक्ष्मैय विदमहे विष्णुप्रियायौय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात ।।

શક્તિ વધારવા પ્રભાવશાળી અને શ્રેષ્ઠ બનવા માટ અગ્નિદેવના અગ્નિ ગાયત્રી મંત્ર નો જાપ કરવો

ॐ महाज्नालायैय विदमहे अग्निदेवायैय धीमहि तन्नो अग्नि प्रचोदयात ।।

સંયમથી બિમારીઓ હિંસાના ભાવ અટકાવી અને ભુત પ્રેત અશુભ ઘટનાથી રક્ષા કરવા ઈન્દ્ર ગાયત્રી મંત્ર પ્રભાવશાળી છે

ॐ सहस्त्रनेत्रायैय विदमहे व्रजहस्तायैय धीमहि तन्नो इन्द्र प्रचोदयात ।।

વિઘ્ને નો નાશ દુર્જનો અને શત્રુઓને પરાજિત તેમજ અહંકાર દુર કરવા માતી દુર્ગાને ગાયત્રી મંત્ર પ્રભાવશાળી છે

ॐ गिरिजायैय विदमहे शिव धीमहि तन्नो दुर्गा प्रचोदयात ।।

વિશ્વાસુ સંયમી શક્તિ શાળી નિડર બનવા દઢ સંકલ્પથી દરેક કાર્ય કરવા પનોતિ એવમ મેલી વસ્તુ દુર કરવા હનુમાન ગાયત્રી મંત્ર નો જાપ કરવો

ॐ अंजनीसुतायैय विदमहे वायुपुत्रायैय धीमहि तन्नो मारुति: प्रचोदयात।।

નિરોગી લાંબું આયુષ્ય અને પ્રગતિ માટે કુંડલીમાં સુર્ય નબળો હોય તો સુર્ય ગાયત્રી મંત્ર મહા ઁઉત્તમ છે

ॐ भास्करायैय विदमहे दिवाकारायैय धीमहि तन्नो सुर्य प्रचोदयात ।।

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111322163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now