🍁મતલબી દુનીયામાં પણ નિસ્વાર્થ રંગ છે તું
મારા શરીરથી અલગ પણ મારો જ અંગ છે તું
ભાડાના ઓક્સિજનમાં પણ મારા જ શ્વાશનો સ્પર્શ છે તું
પલ ભર પણ થમી જાય જો છૂટી જનારી જિંદગી તો આવનારો હર્ષ છે તું
પડછાયો તો તડકે હોય પણ અંધારી રાતે સાથે હોય એવો મારો સંગ છે તું
મનથી હારયા પછી પણ જુના ખેલમાં રોજ આવનારો નવો ઉમંગ છે તું
મતલબી દુનિયામાં પણ નિસ્વાર્થ રંગ છે તું
મારા શરીરથી અલગ પણ મારો જ અંગ છે તું