Gujarati Quote in Poem by Anami D

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તને શોધું પણ નહીં ને
તોય મને તું મળે છે
જેમ સોળ સોમવારની કથામાં
પારઘીને શિવ મળે છે
વસંતની વાત નીકળી છે ને
પુષ્પોના ચહેરે શરમ મળે છે
જેમ સવારની લાલી કહે છે કે
મને સપનામાં રસ્તે તું મળે છે
તને યાદ કરું ને કંઈક લખું
તો મારી કલમને કવિતા મળે છે
જેમ નદી ને દરિયો અને
ધરતી ને આકાશ મળે છે
- અનામી D

Gujarati Poem by Anami D : 111322079
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now