Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારો સમય પસાર ના થતો હોય, તમારે કોઈ મિત્ર નવરા ના પડતા હોય કે હોય જ નહીં અને તમને તમારી જિંદગી નિરસ, કંટાળાજનક લાગતી હોય તો...

આજે જ ફેસબુકમાં જોડાઈ જાઓ... દુનિયાભરના અજીબો ગરીબ પ્રાણીઓ અહીંયા છુટ્ટા ફરી રહ્યા છે એમની સંગતમાં તમારો સમય ખૂટી ના પડે તો કહેજો...! હસી હસીને પેટમાં વળ ના ચઢે તો કહેજો...!

મફતમાં હું તમને આટલું બધું જ્ઞાન આપુ છું, મારી પોસ્ટ બીજી દુઃખી આત્માઓ સુધી પહોંચાડજો...તમારા પુણ્યના ખાતામાં ક્રેડિટ મળશે..નહિ કરો તો ડેબિટ થશે😝😝😝

હાલો ત્યારે આજ આટલું બૌ થયું,
નિયતીના જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111321702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now