ટુંકમાં અનુવાદ કરુ છુ.
હુ તમને અજાણ્યા વ્યક્તિ તરીકે મળ્યો હતો. હવે મારી પાસે તમે મિત્ર છો. આશા છે કે હવે આપણે બાકી ના જીવન ના રસ્તે સાથે જ હોઈએ જ્યાં મિત્રતા ખતમ જ ન થાય.
હુ તમારા માટે મહત્વની વ્યક્તિ ન હોઉ. હુ ફક્ત એટલી જ આશા રાખું કે જ્યારે પણ તમે મારુ નામ સાંભળો તમારા ચહેરા પર સ્મિત હોય અને કહો કે "આ મારો મિત્ર છે " આ મેસેજ માત્ર એમને જ મોકલો જેઓને તમે ગુમાવવા માગતા નથી. ( મને પણ જો હુ એમાંનો એક હોઉં તો) અને જુઓ કેટલા પરત આવે છે. હુ ફક્ત કહેવા માગું છું કે "my Bast ફ્રેન્ડ "
આપના મિત્રો મારા સહિત આ મેસેજ મોકલો. જો તમને પરત આવેલ મેસેજ ની સંખ્યા 1 છે તો તમે એકલા જ છો. 3 આવે તો સુંદર વ્યક્તિ છો. 6 આવે તો તમે ખુબજ પ્રખ્યાત વ્યક્તિ છો. અને જો 9 આવે તો તમે ખરેખર નશીબદાર છો.
હુ તમારા તરફથી મેસેજ પરત મળશે જ એવી આશા રાખી શકું ને ?